Logo
Shri Swaminarayan Gurukul - Palanpur
About Shri Swaminarayan Gurukul Hostel

છાત્રાલય / હોસ્ટેલ વ્યવસ્થા


શાળા દ્દારા વિધ્યાર્થીઓની   બધીજ  સગવડો અને સંપૂર્ણ  સુરક્ષા સાથે  હોસ્ટેલની સુવિધા અપાય છે.


ધોરણ 1 થી 12 ના બધાજ વિધાર્થી માટે હોસ્ટેલ સુવિધા ઉપ્લબ્ધ છે.


હોસ્ટેલ બિલ્ડિંગ 24 કલાક ચોકીદારી વ્યવસ્થા છે.


દરેક વિધ્યાર્થીઓને હોસ્ટેલ બધાજ નિયમો અનુસાર ફ્રર્જિયાત છે.


અઠવાડિયાના  અંતમા હોસ્ટેલમા વિવિધ  પ્રોગામ જેવાકે ઇનડોર-આઉટડોર  રમત-ગમતો,સાંસ્ક્રુતિક પ્રોગ્રામ,સાહસિક પ્રવ્ર્રતિઓ કરવામા આવે છે.

Copyright © Shri Swaminarayan Gurukul - Palanpur
Designed & Developed By : www.pcubeweb.com